દહેગામ : કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાનો દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને શરબતનું વિતરણ

0
19

દહેગામ : તલોદના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવતસિંહ ઝાલા અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ભેગા મળીને તલોદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તેમજ કોંગ્રેસ પક્ષના પ્રમુખ દ્વારા દરરોજ માટે દર્દીઓને શરબત વિતરણ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી.તેની સાથે કોંગ્રેસ સમિતિના પ્રમુખ દ્વારા કોરોનાના દર્દીઓને 17 ઈન્જેકશન આપવામાં આવ્યા.તેમજ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWSહરસોલી, દહેગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here