દહેગામ : પાવર ગ્રીડ પાસે આવેલ ફાર્મમાં રહેતા રમતુ સિંહ ડાભીને કોરોનો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર થયું દોડતું

0
45

દહેગામ : પાવર ગ્રીડ પાસે આવેલ એક ફોર્મમાં રહેતા રમતુ સિંહ ડાભીને કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવતા તાલુકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાવર ગીડ પાછળ વર્ષોથી રહેતા મૂળ વતની જીવાજીની મુવાડીના રહેવાસી છે અને તેમને કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવતા દહેગામ તાલુકા વિકાસ અધિકારી તેમનો સ્ટાફ વટવા સરપંચ તલાટી હિતેશભાઈ પટેલ અને આરોગ્ય અધિકારી અનુજે પટેલ અને તેમનો સ્ટાફ તેમજ પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મળતી વિગતો મુજબ આ આ વ્યક્તિ હાલમાં ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરેલ છે. અને એ.ડી.સી બેંકમાં બે કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા ત્યાંની અસર થઇ હોય તેવું ચર્ચાઈ રહ્યું છે કારણ કે રમતુ સી. ડાભી એ.ડી.સી બેંકમાં અવરજવર વધુ હતી એવી માહિતી ચર્ચાઈ રહી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ,ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here