દહેગામ : રાજસ્થાન વિદ્યાલયની શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર કામગીરી જાતે કરી એકતાની ભાવના જાગ્રુત કરી

0
21

દહેગામ તાલુકામા રખિયાલ ગામે રાજસ્થાન વિદ્યાલયના વિદ્યાર્થીઓ શાળામા રાત્રી રોકાણ કરી પોતાની સમગ્ર કામગીરી જાતે બનાવી એકતાની ભાવના જાગ્રુત કરી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ રખિયાલ રાજસ્થાન વિદ્યાલયની વિદ્યાર્થીઓ દ્વારા આ શાળાના સર્વાગી વિકાસની સાચા અર્થમા શિક્ષિત બનાવવા રખિયાલ વિસ્તારમા સૌ પ્રથમ વાર બાળકોએ શાળામા રાત્રે રોકાણ કરી પોતાની સમગ્ર કામગીરી સમુહમા કરી રસોઈ બનાવવી, વાસણ ધોવા, કપડા ધોવા, ચુલા પર રસોઈ કરવી, ટેંટમા રહેવુ, જાતે પાણી ગરમ કરવુ જેવી અનેક પ્રવુતીઓ બાળકોએ ખુબ જ ઉત્સાહથી કરી હતી તેમજ રાત્રીના સમયે શાળાના શિક્ષક સ્ટાફ સાથે અંતાક્ષરી, ગરબા, તેમજ અગ્નિસામકના ઉપયોગથી ડેમો સાથે ખુબ સુંદર માહિતી આપી હતી.

બાઈટ : શાળાના વિદ્યાર્થીઓ

આ સમયે બાળકોને ઉત્સાહમા વધારો થાય અને દરેક કાર્યમા બાળકોમા ભાઈચારાની ભાવના જાગ્રુત થાય અને ગુરુ અને શિષ્ય વચ્ચે આજ્ઞાકીત ભાવના જાગ્રુત થાય અને ઘરે જઈને મમ્મીને રસોઈ કામમા મદદરૂપ થાય અને પોતાનુ કામ વિદ્યાર્થી જાતે કરે તેવુ માર્ગદર્શન આ શાળામા આપવામા આવ્યુ હતુ. અને વિદ્યાર્થીઓમા સારી ભાવના પ્રેરીત થાય અને શિક્ષણના સારા ગુનો પ્રાપ્ત થાય તેવી વિસ્તુત માહિતી આ પ્રોગ્રામમાંથી વિદ્યાર્થીઓને મળી રહે તેને અનુસરીને આ કાર્યક્રમનુ આયોજન શાળાના ડાયરેક્ટર નરેન્દ્રભાઈ અને આચાર્ય પ્રકાશભાઈ દ્વારા આપવામા આવ્યુ હતુ.

બાઈટ : નરેન્દ્રભાઈ ડાયરેક્ટર, રાજસ્થાન વિદ્યાલય, રખિયાલ

  • દહેગામ તાલુકામા આવેલ રખિયાલ રાજસ્થાન વિદ્યાલયના વિદ્યાર્થીઓની રસોઈ અને અન્ય કામો જાતે કરવા માટેની કામગીરીનો શુભ આરંભ
  • દહેગામ તાલુકાના રખિયાલ ગામની રાજસ્થાન વિદ્યાલયમા વિદ્યાર્થીઓએ શાળામા રાત્રી રોકાણ કરી સૌ ભેગા મળી જાતે રસોઈ બનાવી અને અન્ય કામો જાતે કરીને એકતાની ભાવના જાગ્રુત કરી
  • શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે નવી પ્રેરણાઓ પ્રાપ્ત થાય તેથી સૌ ભેગા મળી સમુહ ગરબા સાથે અનેક સહીયારી પ્રવુતીઓમા ભાગ લીધો

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here