દહેગામ : આજ રોજ પ્રમુખશ્રી નરેન્દ્રસિંહના અધ્યક્ષ સ્થાને તલોદ નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું

0
16

                           

 

આજ રોજ તલોદ નગરપાલિકા ની સામાન્ય સભાં પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ ના અધ્યક્ષ સ્થાને મળેલ. આ સભામાં એજન્ડા મુજબ ના તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે કર્મચારી ની ભરતી માટેની સમિતિ ની રચના કરવી, વાર્ષિક હિસાબો મંજૂર કરવા, તથા જુદી જુદી ગ્રાન્ટ આશરે 2.50કરોડ ના જુદા જુદા વિસ્તાર ના વિકાસ ના કામો નો સમાવેશ થાય છે. પ્રવર્તમાન સ્થિતિ ને ધ્યાને લઈ દરેક સદસ્ય શ્રી સૅનેટાઇઝેશન થી હાથ સફાઈ, માસ્ક પહેરવા તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માં આવેલ હતું.

 

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here