દહેગામ : સરગુડી ગામના ખેતરમાં રાત્રિના સમયે ઘઉંમા આગ લાગતાં પાકને ભારે નુકસાન.

0
156

 

દહેગામ તાલુકાના સરગુડી ગામે આવેલા ઘઉંના ખેતરમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી.
આગ લાગતા ખેતરમાં તૈયાર થયેલા ઘઉં ભસ્મીભૂત થઈ ગયા.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સરગુડી ગામે રહેતા પરબતસિંહ રામસિંહ ઝાલાના ખેડૂતના ખેતરમાં ઘઉં વાવેલા હતા. આ ઘઉં સુકાઈ ગયા હોવાથી રાત્રિના સમયે અચાનક આગ લાગતા ઘઉંના ખેતરમાં તમામ ઉભા પાક બળીને ભસ્મીભૂત થઇ જવા પામ્યા હતા. અચાનક આઞ કઈ રીતના લાગી તેવી લોકોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે. કારણકે લોકચર્ચા મુજબ આ આગ રાત્રિના સમય લાગી છે તે મોટો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here