Thursday, October 28, 2021
Homeજનતા કર્ફયુ : ગાંધીનગર : PM મોદીના આહવાનના પગલે દહેગામ સ્વયંભુ બંધ
Array

જનતા કર્ફયુ : ગાંધીનગર : PM મોદીના આહવાનના પગલે દહેગામ સ્વયંભુ બંધ

આજે PM મોદીના આહવાન પગલે કોરોના વાઈરસ સામે બાથ ભીડવા માટે આજે જનતા કરફયુના લીધે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં લોકોએ સ્વયંભુ બંધ પાળી વાયરસના પસારની સાકર તોડવાનો દહેગામ વાસીઓએ મજબુત પ્રયાસ કર્યો છે.

 

આજે સવારથી દહેગામ તાલુકા અને શહેરમા તમામ દુકાનો પાનના ગલ્લા, શાકભાજી તેમજ સમગ્ર દુકાનો વેપારીઓએ  બંધ પાડી દીધી છે. તેમજ રીક્ષાઓ પ્રાઇવેટ વાહનો જનતા કરફયુમાં જોડાયેલ છે. તેમજ એસ.ટી બસો બીલ્કુલ બંધ છે. અને ડેપોમાં બધનું બોડ લગાવી દેવામાં આવીયુ છે. શહેરમાં અને ગામડાઓમાં લોકો બહાર નીકળતા નથી તેથી આજે દહેગામ આજે જડબેસલાક બંધમાં જોડાયું છે.

દહેગામ માં આજે કોરોના વાયરસ સામે બાથ ભીડીને વાઈરસના પ્રસારની સાકળ તોડવાનો મજબુત પ્રયાસ આજે  દહેગામ તાલુકા અને શહેરમા જનતા કરફયુ દહેગામ ના રોડ સુમસામ વેપારીઓએ સ્વયંભુ બંધ પાળિયો એસ.ટી ડેપો સ્વયંભુ બંધ અને શહેરમાં આરોગ્ય કચેરીમાં હાલમાં કોઈ કેસ નહી ગામડા અને શહેરમા લોકો બહાર નીકળતા નથી.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments