દહેગામ તાલુકા અને શહેરના ભાજપના આગેવાનોએ આજે દહેગામ શહેરમા ફરીને જનસંપર્ક કાર્યક્રમ આપ્યો

0
77

દહેગામ તાલુકા અને  શહેરના ભાજપના હોદ્દેદારોએ દહેગામ શહેરમા દુકાને દુકાને ફરીને ૩૭૦ ની કલમ અને ૩૫ A ની કલમને દુર કરતા તેની માહિતી આપી જનસંપર્ક કરવામા આવ્યો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરના આગેવાનો ભેગા મળી શહેરની દુકાનોમા માહિતી પુસ્તીકાઓનુ વિતરણ કર્યુ.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારો દ્વારા દહેગામ શહેરની દુકાનોમા ફરી ફરીને ભારતના કાશ્મીરમા જે ૩૭૦ ની કલમ ૩૫ A  ની કલમ દુર કરવામા આવી તેના અનુસંધાનમા દુકાનદારોને આ બાબતે માહિતી આપી પત્રીકાઓનુ વિતરણ કરવામા આવ્યુ અને દહેગામ શહેરમા મામલતદાર કચેરીની વીજે દવે હાઈસ્કુલ જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલી તમામ દુકાનોમા ફરી ફરીને વેપારીઓને સમજાવી તેની માહિતી આપવામા આવી હતી. અને જનસંપર્ક કરવામા આવ્યો.

બાઈટ : નરેંદ્રસિંહ ઝાલા, ભાજપના અગ્રણી આગેવાન

 

દહેગામ શહેરમા ભાજપના આગેવાનોએ કેટલાક નાગરીકોને પણ આ બાબતે માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. તેમા દહેગામ તાલુકાના અને શહેરના ભાજપના હોદ્દેદારો સૌ ભેગા મળી શહેરની દુકાનોમા ફરી ફરીને કાશ્મીરના મુદ્દાની વિગતવાર માહિતી આપવામા આવી હતી. દહેગામ શહેરમા જનસંપર્ક કરવામા આવ્યો હતો.

 

  • આના માટે ભાજપના હોદ્દેદારોએ દહેગામ શહેરની દુકાનોમા અને નાગરીકોને પત્રીકાઓ વહેચીને રૂબરુ મળીને માહિતી આપવામા આવી
  • કાશ્મીરના મુદ્દે વિગતવાર માહિતી આપતો જનસંપર્ક કાર્યક્રમ આપવામા આવ્યો
  • દહેગામ શહેરમા આવેલી દુકાનોમા ફરી ફરીને લોકોને સમજાવીને પત્રીકાઓ આપી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here