Sunday, November 28, 2021
Homeદહેગામ તાલુકા અને શહેર આજ બપોર સુધીમાંજ પોણો ઈંચ જેટલો પડ્યો વરસાદ
Array

દહેગામ તાલુકા અને શહેર આજ બપોર સુધીમાંજ પોણો ઈંચ જેટલો પડ્યો વરસાદ

દહેગામ તાલુકા અને શહેર માં પોણા ઈંચ પડ્યો વરસાદ.
આજે સવારથી દહેગામ તાલુકા અને શહેર માં ધીમીધારે વરસાદ શરૂ થવા પામ્યું હતું.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શહેર માં આજે સવાર થી જ વાદળછાયુ વાતાવરણ હોવાથી ધીમે ધીમે વરસાદ નું આગમન થવા પામ્યું હતું. પવન સાથે બપોર ના સમયે પોણો ઈંચ વરસાદ પડતા શહેર અને તાલુકામાં બાફ અને ઉકળાટ મારતો હતો તે ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થવા પામ્યો હતો. તાલુકા અને શહેરમાં કેટલીક જગ્યાએ વરસાદી માહોલથી લોકો વરસાદ ની મજા માણતા પણ જોવા મળ્યા હતા.

બાઈટ : આઈ. એમ. પટેલ, માપણી અધિકારી, મામલતદાર કચેરી, દહેગામ

 

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments