દહેગામ : રવજીભાઈનો કાળિયો કૂતરો ખોવાઈ જતાં આખું પરિવાર ચિંતામાં, કુતરા ની માહિતી આપનારને રૂ5000 ઇનામ

0
0

દહેગામ તાલુકાના વાસણા રાઠોડ થી વટવા જવા ના મુખ્ય માર્ગ ઉપર રહેતા રવજીભાઈનો કાળિયો કૂતરો ખોવાઈ જતાં આખું પરિવાર ચિંતામાં છે. તેમણે આ કુતરા ની માહિતી આપનારને રૂપિયા 5000 ઇનામની જાહેરાત કરી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ થી વટવા જવા ના મુખ્ય માર્ગોપર મિલેટ્રી ફાર્મ ની સામે રહેતા રવજીભાઈ નો પાલતુ કાળિયો કૂતરો પોતાના પરિવાર ના સભ્ય સાથે સંકળાયેલ હતો, અને આખા પરિવાર માં ખૂબ જ માનીતો કૂતરો હોવાથી કેરથી થોડો ડોઢો ચાલે છે. તારીખ 9/6/2021 ના રોજ દહેગામ થી મારુતિકારમાં પોતાના પરિવાર સાથે રાત્રે 9 વાગે મીઠાના મુવાડા જઈ રહ્યો હતો, ત્યારે સોપા પાટીયા પાસે ગાડી ઉભી રાખતા અચાનક ગાડીમાંથી ઉતરી ગયો. એ પરિવારને ખબર નહોતી અને દૂર જતાં તેની તપાસ કરતો ગાડીમાં ન મળતા સમગ્ર પરિવાર પાછો આવીને તપાસ કરી પરંતુ આ કૂતરો હજી પરિવારને મળ્યો નહીં હોવાથી પોતાનું પાલતું પ્રાણી ખોવાઈ જતા પરિવારમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. તેથી રવજીભાઈ આ કૂતરાની જે શોધી આપે તેની રૂપિયા 5,000 ઇનામ આપવાની જાહેરાત કરી છે, તો આ વિસ્તારના કોઇ પણ વ્યક્તિને કાળા કુતરા વિશે માહિતી મળે તો આ નંબર ઉપર જાણ કરવા વિનંતી કરશો 9714626593 8141744955 9265291934 આ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWSદહેગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here