બનાસકાંઠા : દાંતા ગ્રાહક સુરક્ષા મંડળે નાયબ કલેકટરને લખ્યો પત્ર, અખાદ્ય ગોળનું વેચાણ બંધ કરાવી પગલાં લેવાની થઈ રજુઆત

0
46
દાંતા ગ્રાહક  સુરક્ષા મંડળ એ નાયબ કલેકટર ને લખ્યો પત્ર
પત્ર માં  અખાદ્ય ગોળ નું વેચાણ બંધ કરાવી પગલાં લેવાની થઈ રજુઆત
દાંતા માં ન્યુ બનાસ નામની પેઢી માં ઉતરેલ અખાદ્ય ગોળ ની તપાસ કરવા કરાઈ માંગ
અખાદ્ય ગોળ દારૂ બનાવવા માટે વપરાતો હોવાથી તત્કાલ પગલાં લેવાની રજુઆત..
દાંતા માં અવારનવાર વારંવાર અખાદ્ય ગોળ ઉતરતો હોવાથી કડક પગલાં લેવાની રજુઆત
દાંતા ના તમામ ઉચ્ચ અધિકારી ને પત્ર લખી ગ્રાહક સુરક્ષા મંડળે તપાસ ની કરી માંગ.     
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here