બનાસકાંઠા : દાંતા પાસે દિવડિમાં ઉભેલી બાઈકને નડયો અકસ્માત : બાઈક ચાલકનું ધટના સ્થળે મોત. 

0
192

દાંતા પાસે દિવડિમાં ઉભેલી બાઈકને નડયો અકસ્માત.

બાઈક ચાલકનું ધટના સ્થળે મોત

 

  

 

વેગેનાર ગાડિ એ કરયો અકસ્માત

અકસ્માત ના પગલે પોલીસ ધટના સ્થળે

બાઈક ચાલક જી.આર.ડિ માં નોકરી કરતો હતો

બાઈક ચાલક ને પી.એમ. માટે દાંતા સીવીલ માટે ખસેડયો

 રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી, બનાસકાંઠા