HEALTH TIPS : શિશુ માટે ખૂબ જ ફાયદાકારક છે ખજૂરનું સેવન, શરીરના આ અંગોમાં પહોંચાડે છે પ્રોટીન

0
5

ડ્રાયફ્રૂટ્સમાં સૌથી મુખ્ય માનવામાં આવે છે ખજૂર. ખજૂર એક કે બે નહી પણ ઘણી વસ્તુઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલુ જ નહી આ શિશુના માથાથી લઈને તેના શરીરને પણ મજબૂત બનાવવાથી લઈને ઘણા ફાયદા પહોંચાડે છે. ખજૂરમાં આયરન, કેલ્શિયમ, સોડિયમ, ફાસ્ફોરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક જેવા ખનીજ પદાર્થોનો એક સારો સ્ત્રોત છે. આ છે શિશુ માટે ખજૂરના ફાયદા..

ખજૂરમાં આ છે પોષક તત્વ

ખજૂરની અંદર થાયમિન, રાઈબોફ્લેવિન, નિયાસિન, ફોલેટ, વિટામિન A, બી6 અને વિટામિનન જેવા ઘણા પ્રકારના વિટામિન હોય છે. તેમાં ખજૂર, શુગર અને ફાઈબરનો પણ સારો સ્ત્રોક હોય છએ. તે સાથે જ ફ્રૂક્ટોજ અને ડેક્સટ્રોજ હોય છે, જે બાળકોને ઉર્જા આપે છે. આ બધા પોષક તત્વ વધાતે બાળકના વિકાસ માટે જરૂરી હોય છે અને માઁતાના દૂધ સાથે મિક્સ કરનારી પોષણની પૂર્તિ તેનાથી કરી શકાય છે.

બાળકોને આ રીતે ખવજાવો ખજૂર

બાળકોને 6 મહીનનાના થવા પર તેને ઠોસ આહારના રૂપમાં ખજૂર ખવડાવવાનું શરૂ કરી શકો છો. બાળકોને શરૂઆતમાં તમે ખજૂર મેશ કરી અથવા પ્યૂરીના રૂપમાં ખવડાવી શકો છો. કોઈપણ નવી વસ્તુ ખવડાવ્યા બાદ હંમેશા ત્રણ દિવસ રાહ જોવો. જેનાથી તમે એ જાણી શકો કે, ક્યાંય બાળકને તે વસ્તુથી કોઈ એલર્જી તો નથી થઈ રહી ને.

બાળક માટે આ છે ખજૂરના ફાયદા

ખજૂરમાં ખનિજ પદાર્થ, વિટામિન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. જે બળાકના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. ખજૂરનું સેવન કરવાથી મસ્તિષ્કનો વિકાસ થાય છે અને ખજૂરમાં આ પોષક તત્વ પુષ્કળ પ્રમાણમાં હાજર હોય છે. તેથી બાળકના સંજ્ઞાનાત્મક વિકાસ માટે તમે તેના આહારમાં ખજૂરને સામેલ કરી શકો છો. તે સાથે જ આ ખજૂર અપચાને ઠીક કરવા માટે હોય છે. આ આંતરડામાં જે બેક્ટીરિયા હોય છે અથવા તેની સાથે જોડાયેલી સમસ્યાઓને પણ ઠીક કરે છે. તે સાથે જ શિશુનું લિવર ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી વાયરલ અને બેક્ટીરિયાથી સંક્રમિત હોવાનો ખતરો તેમાં વધુ હોય છે. તેને ઠીક કરવા માટે બાળકોને ખજૂર ખવડાવો. દાંતોને મજબૂત પણ કરે છે ખજૂર. પાકેલ ખજૂર ચાવવાથી દાંતની એક્સરસાઈજ પણ થાય છે જે શરૂઆતમાં બાળકોને ફાયદો પહોંચાડી શકે છે. તે સાથે જ ખજૂર તાવ અને ચિકન પોક્સમાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here