સાબરકાંઠા : ઈડરમાં કુંજ કસ્બા વિસ્તારમાં દીપડો પાંજરે પુરાયો,

0
0

હિંમતનગર: ઈડર તાલુકાના કુંજ કસ્બા વિસ્તારોમાં વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો હતો. લાંબા સમયથી દીપડો આ વિસ્તારમાં વસવાટ કરતો હતો. પરંતુ માનવ અને પશુ પર હુમલાના બનાવ ન બને તે માટે વન વિભાગે પાંજરું રાખ્યું હતું. જેમાં આજે વહેલી સવારે દીપડો કેદ થયો હતો.

 

વન વિભાગે દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here