દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ 8 ફેબ્રુઆરીએ મતદાન, 11 ફેબ્રુઆરીએ પરિણામ

0
26

દિલ્હી વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થઇ ગયું છે. ચૂંટણી પંચે સોમવારે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી. તેની સાથે રાજધાનીમાં આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ તમામ 70 વિધાનસભા બેઠકો પર વોટ નાંખવામાં આવશે. તથા 11 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.

  • દિલ્હી વિધાનસભા ચૂંટણી કાર્યક્રમની આજે જાહેરાત કરાઇ
  • દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ તમામ 70 વિધાનસભા બેઠકો પર વોટીંગ થશે
  • 11 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here