IPL 2020ના ક્વોલિફાયર-2માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ અબુ ધાબી ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. દિલ્હીએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. પ્રવીણ દુબે અને શિમરોન હેટમાયરને પ્લેઈંગ-11માં પૃથ્વી શો અને ડેનિયલ સેમ્સની જગ્યાએ સ્થાન મળ્યું છે. જ્યારે હૈદરાબાદે પોતાની ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી.
#DelhiCapitals have won the toss and they will bat first against #SRH in #Qualifier2 of #Dream11IPL pic.twitter.com/vtbHRScGeI
— IndianPremierLeague (@IPL) November 8, 2020
દિલ્હીની પ્લેઈંગ-11: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, કગીસો રબાડા, આર. અશ્વિન, એનરિચ નૉર્ટજે
હૈદરાબાદની પ્લેઇંગ-11: ડેવિડ વોર્નર (કેપ્ટન), શ્રીવત્સ ગોસ્વામી(વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજ
Get cheering for your teams!
The winner of #Qualifier2 will meet #MumbaiIndians in the final of #Dream11IPL pic.twitter.com/w40hGJHiXp
— IndianPremierLeague (@IPL) November 8, 2020