IPL 2020 : SRH vs DC : દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ લીધી.

0
0

IPL 2020ની 47મી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દુબઈ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. દિલ્હીએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે હૈદરાબાદે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. જોની બેરસ્ટો, પ્રિયમ ગર્ગ અને ખલીલ અહેમદની જગ્યાએ કેન વિલિયમ્સન, રિદ્ધિમાન સાહા અને શાહબાઝ નદીમને ટીમમાં સ્થાન મળ્યું છે.

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કપ્તાન), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિજય શંકર, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજન

દિલ્હીની પ્લેઈંગ-11: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, તુષાર દેશપાંડે અને એનરિચ નોર્ટજે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here