દિલ્હી : 13 દિવસથી અનશન પર અડગ રહેલા મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલની તબિયત લથડી

0
14

દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલિવાલની તબિયત લથડી છે. અને તેમને એલએનજેપી હોસ્પિટલમાં ખસેડાયા છે..તેઓ દુષ્કર્મ કેસના દોષિતોને ઝડપી ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે 13 દિવસથી અનશન પર છે.

અચોક્કસ મુદ્તના અનશનના કારણે સ્વાતી માલિવાલના વજનમાં સાત કિલોનો ઘટાડો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here