Friday, March 29, 2024
Homeબનાસકાંઠા : દિયોદર પોલીસે  ફોરણાગામની  સીમમાંથી  વિદેશી દારૂ ઝડપી પાડ્યો. 
Array

બનાસકાંઠા : દિયોદર પોલીસે  ફોરણાગામની  સીમમાંથી  વિદેશી દારૂ ઝડપી પાડ્યો. 

- Advertisement -
દિયોદર પોલીસે બે  સ્વીફ્ટ ગાડી  2332 બોટલ વિદેશી દારૂ સાથે  ચાર લાખ 17 હજાર  નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે બનાસકાંઠા માં બુટલેગરો સક્રિય થયેલા જોવા મળ્યા છે. દિયોદર પોલીસ બે સ્વીફટ કાર પકડી દારૂ પેટીઓ મુદામાલ કબ્જે લીધા છે.. બને  સ્વીફ્ટ ગાડીઓ છોડી બુટલેગરો  અને  ડ્રાયવરો  નાસી છૂટ્યા  હતા.
સમગ્ર ગુજરાત માં દારૂબંધી હોવા છતાં પણ  ગુજરાત ના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગુજરાત માં દારૂ ઘુસાડવા માં આવતો હોય છે  તેવીજ રીતે ગત રાત્રે  દિયોદર  પોલીસ ને બાતમી  મળતા  દિયોદર  પી એસ આઈ એસ. એસ . રાણે  તેમજ  પોલીસ સ્ટાફ  હીરાલાલ  દલસુગજી  ભાણજીજી ખાનસિંહ સહિત ના  પોલીસ સ્ટાફે દિયોદર તાલુકા ના ફોરણા ગામ ની સીમ માંથી બે સ્વીફ્ટ ગાડી ઓ માં  અલગ અલગ બ્રાન્ડ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બોટલ  નંગ 2332  તેમજ  સ્વીફ્ટ ગાડી 1. G.j  08  R 9042 તેમજ બીજી સ્વીફ્ટ  j .G. 0 8 AE. 2686  નંબર ની ગાડીઓ  દારૂ ભરેલી ઝડપી લઈ બને ગાડીઓ ના  ડાયવરો  પોલીસ ને થાપ આપી નાસી છૂટ્યા હતા તેમજ આ બને ગાડીઓ તેમજ અંદર ભરેલો દારૂ ની પેટીઓ દિયોદર પોલીસે કબ્જે કરી  આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular