થોડીવારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ : કર્ફ્યૂ અને કોરોનાની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરશે

0
4

અમદાવાદમાં આજ રાતથી કર્ફ્યૂ લાગુ થવાનો છે અને સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યૂ અંગે નિર્ણય લેવાઇ શકે છે. તેવી દિવસભર ચર્ચા ચાલી છે. ત્યારે થોડીવારમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. જેમાં તેઓ કર્ફ્યૂ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરશે.