દ્વારકા : શરદાપીઠ ના 78 માં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી શ્રી નો 96 મો પાવન જન્મોત્સવ શરદાપીઠ દ્વારકા ખાતે ઉજવણી

0
0
દ્વારકા શરદાપીઠ ના 78 માં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી શ્રી નો 96 મો પાવન જન્મોત્સવ શરદાપીઠ દ્વારકા ખાતે ઉજવણી કરવામાં આવી હતી
બાઈટ : પૂ.દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ-શરદાપીઠ દ્વારકા 
દ્વારકા શરદાપીઠના 78 માં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી શ્રી નો 96 મો પાવન જન્મોત્સવની શરદાપીઠ દ્વારકા ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ નિમિતે દ્વારકાધીશ ને નૂતન ધ્વજા તેમજ શંકરાચાર્ય મહારાજનું પાદુકા પૂજન કરાયું હતું તેમજ ઉપરોક્ત ઉત્સવ પૂજ્ય સ્વામીશ્રીની નિશ્રામાં  શારદાપીઠ ગુરુગાદી પર ઉજવણી કરવામાં આવી હતી ભગવાન આદિ શંકરાચાર્યએ ચાર મઠોની સ્થાપના કરેલી હતી જેમાં સહુ પ્રથમ અહીં દ્વારકા શારદાપીઠની સ્થાપના કરેલી હતી અહીં શારદાપીઠના 78માં શંકરાચાર્યે નો આજે 96મો જન્મોત્સવ ભક્તો દ્વારા ઉજવાયો હતો  વયોવૃદ્ધ સન્યાસી અને સહુથી વધારે 70 ચાર્તુમાસ પુરા  કરનાર સન્યાસી છે સ્વાતંત્રતા સંગ્રામ સેનાની રહી આઝાદીમાં  દેશ માટે લડત આપનાર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી આજે 95 વર્ષ પૂર્ણ કરી 96માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે દ્વારકા શારદાપીઠ ખાતે તેમના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here