દ્વારકા પંથકમાં મુખ્યમંત્રીના આગમનપુર્વે તૈયારીઓની સાંસદ પૂનમબેન માડમે સમીક્ષા કરી

0
0

જીલ્લાના નવનિર્મિત પોલીસ મથક અને ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયત ભવનના ઉદ્ઘાટન માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા થનાર છે.

મુખ્યમંત્રીના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જામનગર-દેવભૂમિદ્વારકાના સાંસદ પૂનમબેન માડમે આગેવાનો સાથે બેઠક કરી અને સ્થળની સમીક્ષા કરી હતી.

રિપોર્ટર : સંજય મર્દનીયા,CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here