Friday, August 12, 2022
HomeDHANI MEDIA SCHOOLOF JOURNALISM : ડિજિટલ મીડિયામાં પત્રકાર બનવા માટે આ રહી...
Array

DHANI MEDIA SCHOOLOF JOURNALISM : ડિજિટલ મીડિયામાં પત્રકાર બનવા માટે આ રહી અનોખી તક

- Advertisement -

 DHANI MEDIA                                                                                                       PAWAN S. MAKAN (M.D.)                                                                                   CONTECT NO. 9638877700                                                                             WEBSITE : WWW.CN24NEWS.IN                                                                         EMAIL : cn24gujarat@gmail.com                                                                                                pawanmakan7@gmail.com  

અમદાવાદ : સમાચારોની વિશ્વનીયતા માટે દેશભરમાં સૌથી મોટા DHANI MEDIA દ્વારા અનોખી પહેલ થઇ રહી છે. ડિજિટલ મીડિયા (વેબસાઈટ) ના ગુજરાતી વાચોકોને પત્રકારત્વની નક્કર પ્રણાલીમાં ઘડાયેલા પત્રકારો મળે એ હેતુથી DHANI MEDIA SCHOOLOF JOURNALISM નો આરંભ થઇ રહ્યો છે. આકષૅક બાબત એ છે કે પ્રોફેશનલ કોલેજો માં જે કોર્ષ માટે આશરે 1 લાખ રૂપિયા જેટલી ફી ચૂકવવી પડે છે. એવો કોર્ષ DHANI MEDIA SCHOOLOF JOURNALISM 5000 રૂપિયા ની ફી માં કરવાની તક મળશે। એટલું જ નહિ ફિલ્ડ અનુભવ પણ આપવામાં આવશે। વર્ષાંતે પસંદ કરેલા ચુનંદા વિદ્યાર્થીઓને નોકરીની ગેરંટી પણ આપવામાં આવે છે.

શા માટે ડિજિટલ મીડિયા ?

દેશ અત્યારે નક્કર ડિજિટલ ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. દરેક વર્ગના તમામ લોકોના હાથમાં સ્માર્ટફોન અને હાઈ સ્પીડ 4G ઈન્ટરનેટ આવી ગયું છે. ઈન્ટરનેટ પણ માત્ર મનોરંજનના માધ્યમથી ક્યાંય આગળ વધીને માહિતી, શિક્ષણ, કમાણી, કારકિર્દીનો નક્કર વિકલ્પ બની રહ્યું છે. સમાચારો આપવાનું-મેળવવાનું ને એક મજબૂત જનમત ઘડવાનું કામ ઈન્ટરનેટ કનેક્ટેડ સ્માર્ટફોન કરી રહ્યાં છે. આથી જ ઈન્ટરનેટ અને વેબ જર્નલિઝમ ક્યારેય નહોતાં એટલાં શક્તિશાળી પુરવાર થઈ રહ્યાં છે.

શા માટે DHANI MEDIA SCHOOLOF JOURNALISM ?

જો આપ પણ આ ક્રાંતિના ભાગીદાર બનવા માગતા હો અને ડિજિટલ મીડિયા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા હો તો દેશનું સૌથી મોટું મીડિયા જૂથ અને વિશ્વની સૌથી મોટી ગુજરાતી વેબસાઈટ ‘WWW.CN24NEWS.IN’ આપના માટે એક અભૂતપૂર્વ તક લઈને આવ્યું છે.

અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ ‘DHANI MEDIA SCHOOLOF JOURNALISM’. 1 વર્ષના આ જર્નલિઝમ કોર્સમાં આપને પત્રકારત્વનાં તમામ પાસાંનું તલસ્પર્શી શિક્ષણ આપવામાં આવશે. જર્નલિઝમના બદલાતા પ્રવાહો અને અત્યારે જેની આણ પ્રવર્તે છે તેવા વેબ જર્નલિઝમનું ટકોરાબંધ શિક્ષણ જે તે વિષયના નિષ્ણાત દ્વારા આપવામાં આવશે.

હવે આવે છે સૌથી રસપ્રદ વાત. એક વર્ષના આ કોર્સની ફી 1 લાખ રૂપિયા જેવી થવા જાય છે.  યાને કે આપને આ કટિંગ ઍજ કોર્સ કોઈ પણ જાતની ફી ચૂકવ્યા વિના ભણવા મળશે.  એટલું જ નહીં, ટૉપ-10 વિદ્યાર્થીઓને WWW.CN24NEWS.IN માં જૉબની ગેરન્ટી પણ ખરી.

બસ ત્યારે, રાહ શેની જુઓ છો? જો તમારામાં પત્રકારત્વમાં ઉજ્જ્વળ કારકિર્દી બનાવવાનું ધગધગતું પૅશન હોય તો અત્યારે જ જર્નલિઝમના રોમાંચક વિશ્વમાં પ્રવેશવા માટે થઈ જાઓ તૈયાર!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular