રાજકોટ : ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ લીધી કોરોના વેકસીન.

0
1

રાજકોટ જીલ્લાના ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ લીધી કોરોના વેકસીન.

ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ આજ કોરોના વેકસીન લઈ લોકોને અપીલ કરી હતી.

ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ ફોટો સોસિયલ મિડીયા માં વાયરલ કર્યો હતો.

 

રિપોર્ટર : અલ્પેશ ત્રિવેદી, CN24NEWS, ધોરાજી,રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here