- Advertisement -
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં નવા બની રહેલા સ્પોર્ટ્સ સંકુલનો અચાનક સ્લેબ તૂટી પડી હતો. જેને પગલે ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરો ઘાયલ થયા હતા. જ્યારે ત્યાં કામ કરતાં ત્રણ મજૂરોનો આબાદ બચાવ થયો. સ્લેબ ભરવાની કામગીરી ચાલુ હતી ત્યારે દુર્ઘટના ઘટી હતી.