ફ્લિપકાર્ટ દ્વારા રેડમી નોટ 7 પ્રો રિઅલમી 3આઈ રિઅલમી 5એસ અને બીજા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ

0
87

વર્ષ 2020 આવી ચૂક્યું છે અને જો તમે તમારા સ્માર્ટફોનને અપડેટ કરવા માટે વિચારી રહ્યા હો તો તમારા માટે અમુક સારી ઓફર દ્વારા આપવામાં આવી રહી છે ફ્લિપકાર્ટ દ્વારા અત્યારે શમી અને રિઅલમી સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેને દરેક મહિનાના પ્રથમ ત્રણ દિવસ માટે ચાલુ રાખવામાં આવશે અને તેને ફ્લિપકાર્ટ દ્વારા ફ્લિપકાર્ટ દેશનું નામ આપવામાં આવ્યું છે અને તે પ્રથમ જાન્યુઆરીથી ૩જી જાન્યુઆરી સુધી જાન્યુઆરી મહિનાની અંદર ચાલશે જેની અંદર સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

રેડમી નોટ 7 પ્રો

હાસિલ દરમિયાન ગ્રાહકો રેડમી નોટ 7 પ્રો ડિસ્કાઉન્ટ પર ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકે છે જેના 4gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ 9999 રાખવામાં આવી છે અને તેના 6gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 4999 રાખવામાં આવી છે. અને તેના 128gb storage વેરિએન્ટની કિંમત રૂ 9999 રાખવામાં આવી છે આ સ્માર્ટફોનની અંદર 6.3 inch નું ફુલ એચડી plus ડિસ્પ્લે સ્નેપડ્રેગન 675 પ્રોસેસર 48 મેગાપિક્સલ રિયર કેમેરા અને 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોન્સ રૂપ પણ છે અને તેની અંદર 4000 એમએએચ ની બેટરી ની સાથે 4.0 સપોર્ટ પણ આપવામાં આવે છે.

રીયલમી ફાઈવ એસ

આ સ્માર્ટફોનના 4gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ 9999 રાખવામાં આવી છે અને 4gb રેમ અને 128gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 6,999 રાખવામાં આવી છે. આ સ્માર્ટફોનને પહેલા માત્ર ફ્લેશ સેલ દ્વારા વહેંચવામાં આવતો હતો પરંતુ હવે તે ઓપન સેલ ની અંદર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર 6.5 inch ની એચડી પ્લસ ડિસ્પ્લે સ્નેપડ્રેગન 665 પ્રોસેસરની સાથે 48 મેગાપિક્સલ plus 8 મેગાપિક્સલ plus 2 મેગાપિક્સલ plus 2 મેગાપિક્સલ રિયર કેમેરા અને 13 મેગાપિક્સલ ના સેલ્ફી કેમેરા ની સાથે આપવામાં આવે છે અને તેની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

રીયલમી થ્રી આઈ

આ સ્માર્ટફોન તેની સૌથી ઓછી કિંમત પર અત્યારે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની શરૂઆત ની કિંમત રૂપિયા 6,999 રાખવામાં આવી છે જેની અંદર 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેના 4gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 6,999 રાખવામાં આવી છે આ સ્માર્ટફોન ની અંદર 6.22 ઇંચની એચડી plus ડિસ્પ્લે મીડિયા ટેક હેલીઓ p60 પ્રોસેસર 13 મેગાપિક્સલ plus 2 મેગાપિક્સલ નારીયલ કેમેરા અને 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરાની સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 4230 એમએએચની બેટરી ડ્યુઅલ સિમ સપોર્ટ ની સાથે આપવામાં આવે છે.

રિઅલમી એક્સ2

આ સ્માર્ટફોનને રિઅલમી દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવેલ સૌથી લેટેસ્ટ સ્માર્ટફોન છે જેની કિંમત રૂ 9999 રાખવામાં આવી છે તેની અંદર તેના 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને તેના 6gb રેમ અને 128gb સ્ટોરેજ વેરિએન્ટની કિંમત રૂ 9999 રાખવામાં આવી છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર રૂપિયા 11850 સુધી એક્સચેન્જ ઓફર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને તેની સાથે એક્સિસ બેન્ક બસ ક્રેડિટ કાર્ડ પર વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ સ્માર્ટફોનની અંદર 6.4 inch ની ફુલ એચડી plus ડિસ્પ્લે સ્નેપડ્રેગન 730g ની સાથે આપવામાં આવે છે જેની અંદર 4000 એમએએચ ની બેટરી આપવામાં આવી છે પાછળની તરફ આ સ્માર્ટફોનમાં કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 64 મેગાપિક્સલનો આપવામાં આવે છે અને સેલ્ફી માટે આ સ્માર્ટફોનની અંદર 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here