દાંતાના બજારમાં ફરીને PSI જોશી સાહેબ તરફથી માસ્કનું વિતરણ : કોરોના મહામારી વિષે આપી માહિતી.

0
42
આજ રોજ દાંતાના બાહોશ પી.એસ. આઈ એવા જોશી સાહેબ તરફથી માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.
 દાંતાની બજારમાં ફરીને જોશી સાહેબે બજારમાં ફરતા નાના ભૂલકાઓ અને અન્ય દુકાનદારોને માસ્ક પહેરાવ્યા. 
માસ્ક પહેરાવીને કોરોના મહામારી વિષે પણ સારી એવી સૂચનાઓ આપી.
   
જોશી સાહેબની આવી સરાહનીય કામગીરી જોઈને ગામ વાશીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યું.
જોશી સાહેબની સુંદર કામગીરી જોઈને ગામ લોકોએ એમનો આભાર વ્યક્ત કર્યો.
રીપોર્ટર : મહેશસેનમા CN24NEWS, દાંતા, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here