હળવદ : જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શન નકલંક ગુરૂધામ ખાતે યોજાયું

0
26
હળવદ નકલંક વિધાલય માં  આ કાર્યક્રમ યોજાયો ,આપ્રસંગના ઉદધાટક મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ, એમ, ખટાણા,મામલતદાર વી, કે, સોલંકી,જીલલા શિક્ષણાધિકારી બી, એમ, સોલંકી, તથા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા તા, પં, પ્રમુખ, ધર્મેન્દ્રસિંહ ઝાલા ,દલસુખ મહારાજ હેમાંગભાઈ રાવલ  સહિતના ની ઉપસ્થિતિમાં વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લુ મુકાયુ હતુ.
 તેમજ  આમંત્રિત મહેમાનો નુ  આ શાળા માં એક જુદી જ રીતે સ્વાગત કરેલ ,આ પ્રસંગે  જિલ્લા આમંત્રિત મહેમાનો એ દીપ પ્રાગટ્ય કરેલ,  આ વિજ્ઞાન ગણિત પ્રદશૅન માં વિવિધ ૮૦ જેટલી કૃતિઓ જિલ્લામાં આવી હતી, દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર તેમજ સેલ્ફાઈનાશ સ્કુલ દ્વારા ગીફટ આપીને સન્માનિત કરવામાં આવ્યા અને આજુબાજુના શાળાઓના વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળી  વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્સાહ ભેર ભાગ લીધો દરેક વિદ્યાર્થીને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા સુધી  પહોંચે  તેવું એ  પ્રોજેકટ કન્વીનર એ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવેલ,આ  કાયૅકમમાં મદદનિશ શિક્ષણ નિરીક્ષક,સંયોજક શાળા વિકાસ સંકુલ તમામ, તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી,બી,આર,સી,તમામ. સરકારી શાળાના શિક્ષક ભાઈઓ બહેનોએ પ્રદર્શનને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી.
આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી એમ સોલંકી તથા ડો, ચેતનાબેન વ્યાસ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા ભરતભાઈ કણઝરીયા,કન્વીનર નરેન્દ્ર દેથારીયા, મયુરભાઈ પારેખ જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી,બીઆરસી પ્રવિણભાઈ ચોહાણ, ધોળુભાઈ, તથા મહામંત્રી  ચતુરભાઈ પાટડીયા, દીપાલી વડગામા, ,સહિતના એ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી,
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here