Thursday, August 5, 2021
No menu items!
Homeડીસા : રાણપુરના દેસાઈપુરા વિસ્તારમાં નહેરનુ નાળુ તુટી જતાં વિઘાથીઓ હેરાનપરેશાન ..
Array

ડીસા : રાણપુરના દેસાઈપુરા વિસ્તારમાં નહેરનુ નાળુ તુટી જતાં વિઘાથીઓ હેરાનપરેશાન ..

ડીસા તાલુકાના રાણપુરના ઉગણણાવાસના દેસાઈપુરા પ્રાથમિક શાળાના જવાના રસ્તા ઉપર દાંતીવાડા નહેરનું નાળુ તુટી જતા  દેસાઈપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલી આવ્યા છે અને ગ્રામજનો પણ રોષ જોવા મળી રહ્યો છેત્યારે લાગતાં વળગતા અઘિકારીઓ દ્વારા  તાત્કાલિક ધોરણે નવું નાળાનુ કામકાજ કરીને  રોડ બનાવામાં આવે તેવી ગામવાસીઓ ની માગ છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments