રાજકોટ : દિવ્યાંગ બાળકોએ તલવાર અને દિવડા રાસ રમી સૌને મંત્રમુગ્ધ કર્યા

0
0

રાજકોટશહેરમાં વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકો માટે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ દિવ્યાંગ બાળકોએ તલવાર રાસ અને દિવડા રાસ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નવરાત્રીમાં આ બાળકો અવનવા રાસ રમે છે. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here