દહેગામ શહેરમાં રાત્રિના સમય દીપ પ્રાગટ્ય સાથે ઠેરઠેર દિવાળી જેવો માહોલ સર્જાયો.

0
36

દહેગામ શહેરમાં જગમગ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા.
અયોધ્યામાં જેવી ખુશી મને રહી છે તેવી ખુશી દહેગામ શહેરમાં મનાવવામાં આવી.
રાત્રિના સમયે ઘરે-ઘરે દીવડા પ્રગટાવીને અયોધ્યા ભુમીપુજન પ્રસંગની ઉજવણી કરવામાં આવી.

 

                       

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ગઇ રાત્રિના સમય જવાહર શેરીમાં દીપ પ્રાગટ્યના દીવડા પ્રગટાવતા આખુ શહેર દીવડાથી પ્રકાશિત થવા પામ્યો ત્યારે જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હતો. રાત્રીના સમયે શહેર ના ઘરે ઘરે ૫ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દહેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ બીમલભાઈ અમીન જયદેવ ભાઈ બારોટ ઘનશ્યામભાઈ બારોટ શહેર પ્રમુખ અમરીશભાઈ જેવા આગેવાનો હાજર રહ્યા રહ્યા હતા. અયોધ્યા રામલલ્લાની ભૂમિપૂજન ની ખુશીમાં દહેગામ શહેરમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here