દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર માં ભક્તો ની ભીડ

0
62
શ્રાવણ મહિના ની શરૂઆત થતા સમગ્ર માહોલ ભક્તિ મય બની જાય છે અને ભક્તો મહાદેવ મંદિર માં વહેલી સવાર થી દર્શન અર્થ ઉમટી પડે છે ત્યારે દિયોદર શહેર માં આવેલ વર્ષો જુના મંદિર આસ્થા નું કેન્દ્ર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પણ શ્રવાણ મહિના ની શરૂઆત ના પ્રથમ દિવસે ભક્તો ની ભીડ જોવા મળી આવી હતી અને મંદિર માં શિવલિંગ ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને ભક્તો ૐ નમઃ શિવાય ના નારા સાથે ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here