Monday, October 18, 2021
Homeસાબરકાંઠા : કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી,...
Array

સાબરકાંઠા : કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી, સોશ્યલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા.

કોરોનાની મહામારી વચ્ચે તબીબે આરોગ્ય કેન્દ્રમાં કરી જન્મ દિવસની ઉજવણી ..
વિજયનગરના કોડિયાવાડા ની.એચ.સી સેન્ટર ના તબીબ સોશ્યલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા 
તબીબ ક્રિષ્ના બોડાતે પોતાના જન્મ દિવસની ઉજવણી કેન્દ્રમાં કેક કાપી કરી …
સોશ્યલ ડિટન્સ અને માસ્કનો અભાવ મળ્યો જોવા…
જન્મ દિવસે સ્ટાફ સાથે ટોળા સ્વરૂપે ફોટા પડાવ્યા …
સરકારી બાબુઓને કોણ શીખવશે સોશ્યલ ડિટન્સનો પાઠ ….
જન્મ દિવસની ઉજવણીના ફોટા થયા વાયરલ…
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments