શું કોન્ડોમની પણ હોય છે એક્સપાયરી ડેટ? સેક્સ કરતા પહેલા જોઇ લો

0
23

STD અને અણગમતી પ્રેગનેન્સીથી બચવા માટે કોન્ડોમનો ઉપયોગ ખૂબ જરૂરી છે. જોકે, તેનાથી જોડાયેલી કેટલીક એવી વાતો છે જે કદાચ જ લોકો જાણ છે કેટલાક લોકોને તેની પણ જાણકારી નથી કે કોન્ડોમની એક્સપાયરી ડેટ હોય છે કે નહીં. અને જો હા તો તેને ઉપયોગ કરવું યોગ્ય છે કે શુ, કોન્ડોમ ખરીદતા પહેલા તેના વિશે જાણી લો.

 

બીજા મેડિકલ પ્રોડક્ટ્સની જેમ કોન્ડોમની પણ એકસ્પાયરી ડેટ હોય છે. જેને જ્યારે ખરીદવામાં આવે તો પેકેટ કે બોક્સ પર એક્સપાયર થવાની ડેટ કે ઉપયોગ કરવું તે જોઇ લેવું. આમ તે ઘણા અલગ ફેક્ટર પણ છે. જે કોન્ડોમને જલદી ખરાબ કરી શકે છે.

 

કોન઼્ડોમને જો પર્સ, પોકેટ, વોલેટમાં રાખવામાં આવે તો સતત ફ્રિક્શનથી તેને ડેમેજ થવાનો ખતરો રહે છે. સાથે વધારે ઘરમી અને તેમાથી પણ તેની ક્લોલિટી પર અસર પડે છે.

 

 

એવા કોન્ડોમ જે નેચરલ મટીરિયલથી બનેલા હોય છે જે જલદી એક્સપાયર થઇ જાય છે. જ્યારે સિંન્થેટિક મટીરિયલથી બનેલા કોન્ડોમ્સની શેલ્ફ લાઇફ વધારે હોય છે. જો કોન્ડોમની મેકિંગમાં તેમા સ્પર્મીસાઇડ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યું છે તો તેની સેલ્ફ લાઇફ ઓછી થઇ જાય છે. એવામાં કોન્ડોમ લેતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here