Dominosએ મોંઘો કર્યો તેનો Pizza, કોરોનાના કારણે હવે ડિલીવરી પર લાગશે આ ચાર્જ

0
4
માનવામાં આવી છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નથી નછી ત્યાં સુધી તે આ રીતે ચાર્જ લગાવાનું ચાલુ રાખશે.

પિત્ઝા ખાવાના શોખીનોને હવે એક ઝટકો લાગવાનો છે. ભારતમાં લોકપ્રિય પિત્ઝા બ્રાન્ડ ડોમિનોજે પિત્ઝા ડિલિવરી પર 30 રૂપિયા ચાર્જ (Dominos Pizza will take Delivery Charge) લેવાનું શરૂ કર્યું છે. તમને જણાવી દઇએ કે પહેલા આ ડિલિવરી ફ્રી હતી. દેશભરમાં ડોમિનોજના 1000 થી પણ વધુ આઉટલેટ છે. જ્યાં જુબિલેન્ટ ફૂડવર્ક્સ લિમેટડ ઓપરેટ કરે છે. પહેલીવાર હવે ડોમિનોજે ફ્રી ડિલીવરી ચાર્જ લગાવાની શરૂઆત કરી છે. આ ચાર્જ લેવો કંપનીની મજબૂરી બની ગઇ છે કારણે કે લોકડાઉનના કારણે કંપની પહેલાથી જ નુક્શાન વેઠી રહી છે.

 કોરોના પહેલા ડિલિવરી અને ટેકઓવર ઓર્ડર ડોમિનોજ ઇન્ડિયાની કુલ સેલ 70 ટકા હતો. આ સમયે કોરાનાના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ઓછું પસંદ કરે છે. અને હોમ ડિલિવરીથી જ સામાન મંગાવે છે. જેના કારણે કંપનીના માર્ઝિન પર દબાણ વધ્યું છે.

 ઇન્ડસ્ટ્રીનું અનુમાન છે કે રેસ્ટોરન્ટ સેક્ટરમાં લગભગ 20 લાખ નોકરીઓ જઇ ચૂકી છે. કોરોના મહામારીના કારણે બહુ બધી બ્રાંડ બંધ થઇ ગઇ છે. જૂબિલેંટ ફૂડ વર્ક્સે માર્ચ 2020ના પહેલા ક્વારમાં 32.5 કરોડની ખોટ થઇ હતી. જે 58 ટકા ઓછું હતું.

 હવે ડિલિવરી ચાર્જથી તે નુક્શાનની ભરપાઇ કરી શકાય છે. માનવામાં આવી છે કે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નથી નછી ત્યાં સુધી તે આ રીતે ચાર્જ લગાવાનું ચાલુ રાખશે.

 Edelweiss Securitiesના જાણકારો કહે છે કે ડોમિનોજની ડિલિવરી ફી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી છે. જો માનીએ કે એક ઓર્ડર 500 રૂપિયાનો છે અને 40 ટકા ઓર્ડર ડિલીવરી થાય છે તો કંપનીના રેવન્યૂને 1.5-2 ટકા સુધી વધારો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here