Saturday, February 15, 2025
Homeવર્લ્ડWORLD : ડોનાલ્ડ ટ્રમ્પે હવે યુરોપિયન યુનિયનનું ટેન્શન વધાર્યું

WORLD : ડોનાલ્ડ ટ્રમ્પે હવે યુરોપિયન યુનિયનનું ટેન્શન વધાર્યું

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ બન્યા બાદ વૈશ્વિક સ્તર પર ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો જેવા પાડોશી દેશો પર ભારે ભરખમ ટેરિફ લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે હવે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લગાવ્યા બાદ ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU) પર ટેરિફ લગાવવાની વાત કરી છે.

યુરોપિયન યુનિયને અમારી સાથે ખરાબ વર્તન કર્યું

વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું તમે યુરોપિયન યુનિયન પર ટેરિફ લગાવવા પર વિચાર કરી રહ્યા છો. આના પર ટ્રમ્પે કહ્યું, ‘શું હું યુરોપિયન યુનિયન પર ટેરિફ લગાવવા જઈ રહ્યો છું? તમને સાચો જવાબ જોઈએ છે કે રાજકીય જવાબ? યુરોપિયન યુનિયને અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે.’

ટેરિફ પર ટેરિફ

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular