ચીનને એક વધુ ઝટકો આપશે ડોનાલ્ડ ટ્રમ્પ : ટિક્ટોક પછી હવે ચીનની ગ્લોબલ કંપની ‘ અલીબાબા ‘ ઉપર નિશાન

0
0

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને એક વધુ ઝટકો આપવાની તૈયારીમાં છે.પત્રકારોએ તેઓને ટિક્ટોક બાદ હવે તમે ચીનની અન્ય કંપની અલીબાબા ઉપર દબાવ લાવશેકે કેમ તેવો સવાલ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે હા,હું હવે ચીનની તમામ વસ્તુઓની આયાત તેમજ ત્યાંની કંપનીઓ ઉપર દબાવ લાવવા માંગુ છું.


ઉલ્લેખનીય છે કે ટિક્ટોકને 90 દિવસનો સમય આપ્યા બાદ ટ્રમ્પએ ચીન તરફથી દરેક બાબતે ખતરો હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here