Tuesday, September 21, 2021
Homeવડોદરા : ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિત્તે વિશાળ બાઇક રેલી નીકળી, ટ્રાફિકજામ...
Array

વડોદરા : ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિત્તે વિશાળ બાઇક રેલી નીકળી, ટ્રાફિકજામ સર્જાયો

  • રેલી દરમિયાન બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
  • રાજ્યભરમાંથી લોકો રેલીમાં જોડાવા માટે વડોદરા પહોંચ્યા
  • બપોરે 2 વાગ્યે નવલખી મેદાન ખાતે અધિવેશન યોજાશે
  • વડોદરાઃ ડો. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથી નિમિત્તે આજે સ્વયમ્ સૈનિક દળ દ્વારા છાણી જકાતનાકાથી નવલખી મેદાન સુધી વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બાઇક ચાલકો રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન યુવાનોએ જય ભીમના નારા લગાવ્યા હતા. જોકે વિશાળ રેલીને કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. અને ઠેર-ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments