Home મોરબી  હળવદ : મહર્ષિ ગુરુકુળ ખાતે ડો‌ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમોમાંનો...

હળવદ : મહર્ષિ ગુરુકુળ ખાતે ડો‌ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી સંલગ્ન અભ્યાસક્રમોમાંનો ‌પ્રારંભ કરાયા.

0
0
ઝાલાવાડ ની શેક્ષણિક નગરી તરીખે જાણીતું હળવદ શહેર માં ઈ. સ. 2000 ની સાલ માં રોપાયેલાં બીજ એટલે મહર્ષિ ગુરુકુળ વિદ્યાલય એક નવા અભિગમ, મેહનત, સચોટ માર્ગદર્શન, સતત શૈક્ષણિક પ્રયોગો દ્વારા એક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ રાખી ઈશ્વર ના આશીર્વાદ, વડીલો નું માર્ગદર્શન લઈ સંસ્થાને એક વિશાળ ઉપર લઇ જવાનો પ્રચંડ પ્રયત્ન કર્યો.
હળવદ શહેર શિક્ષણ ક્ષેત્રે હબ ગણાય છે ત્યારે હળવદ મહર્ષિ ગુરુકુળ ખાતે  હળવદ તાલુકાના વિધાથીર્ઓ જુદા જુદા અભ્યાસક્રમો ના કોષો ઓ કરી શકે માટે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોષો  ઘર બેઠા થઈ શકે તેવા હેતુથી હળવદમાં સ્ટડી સેન્ટર નો પ્રારંભ ‌કરાયો.
મોરબી જીલ્લાનું હળવદ તાલુકો શિક્ષણ નગરીમાં હબ ગણાતું ત્યારે હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વિવિધ કોષો માટે બહારગામ જવું ના પડે  તેવા હેતુથી મહર્ષ ગુરુકુળ દ્વારા હળવદમા ડો.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અભ્યાસક્રમો ‌ઘરે બેઠા વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ બહેનો  વિવિધ અભ્યાસક્રમો ની પરીક્ષા આપી શકે તે માટે  સ્ટડી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું જેમાં હળવદના   ડી વી રાવલ કોલેજ ના પોફેસર ડો .માલસણા તેમજ મહષે ગુરૂકુળ ના એમ ડી ટ્રસ્ટી ગણ આચાર્ય  શિક્ષકો સહીત ની ઉપસ્થિતિ મા  રીબીન કાપી સ્ટડી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યુ.
આ અંગે મહષે ગુરૂકુળ ના એમ ડી  રજનીભાઈ સંઘાણી ને પૂછતા તેવોએ જણાવ્યું હતું કે આ સ્ટડી સેન્ટર મા B.A.B.C.A.B.B.A.જેવા સ્નાતક  કોષે  M.A.M.S.W.  સહિતના અનુ સ્નાતક સેનેટરી ઇન્સ્પેક્ટર ડી .એચ.એસ.આઈ કોષે  ઉપરોક્ત ડિપ્લોમા૧૩  કોષેઓ  તથા  માટે ના  સી સી સી કોષે જેવા કુલ૧૭ સટીફિકેટ  અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવ્યા છે  આ સ્ટડી સેન્ટર માં અભ્યાસ કરવા માંગતા વિધાથીર્ઓ ‌મો. ૯૮૨૫૦૭૦૨૯૦ પર વધુ જાણકારી  મેળવી શકશે ‌‌તેમ  જણાવ્યું હતુ.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App