Tuesday, September 28, 2021
HomeDRI એ જંતુનાશક દવાઓ એક્સપોર્ટ કરતી કંપનીઓનું 5500 કરોડ નું કૌભાંડ પકડ્યું
Array

DRI એ જંતુનાશક દવાઓ એક્સપોર્ટ કરતી કંપનીઓનું 5500 કરોડ નું કૌભાંડ પકડ્યું

અમદાવાદ: અમદાવાદથી વિદેશમાં જંતુનાશક દવાઓ એક્સપોર્ટ કરતી દવા કંપનીઓનું કૌભાંડ ડીઆરઆઈએ પકડી પાડ્યું હતું. ખોટા ક્લેઈમ કરીને 5500 કરોડનો ચૂનો લગાવતી હતી. ડીઆરઆઈએ આવી કંપનીઓની ઓફિસો પર દરોડા પાડતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments