સુરેન્દ્રનગર : લીંબડી પંથકમાં ઉપરવાસમાં વધુ વરસાદ ને લીધે તળાવ, નાળા છલકાયા,

0
28
લીંબડી પંથકમાં  ઉપરવાસમાં વધુ વરસાદ ને લીધે તળાવ, નાળા છલકતા મુખ્ય માર્ગ પર પાણી અને નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સોસાયટી ગણેશ પાર્ક, ગાયત્રી સોસાયટી, સિદ્ધનાથ, પારસ નગર, મફતિયા પરા ના રહેણાંક ના મકાનો માં પાણી ભરાઈ ગયા છે.
લોકો ને કોઈ તકલીફ ના પડે તેથી લીંબડી નગરપાલિકા ના પ્રમુખ, સ્ટાફ, તેમજ લીંબડી ભાજપ ના કાર્યકરો તુરત જ દોડી આવ્યા છે.
રાતોરાત મોટી ગટર માં ભરાયેલ કચરો પણ જેસીબી થી સાફ કરવામાં આવ્યો.
અહેવાલ : દિપકસિંહ વાઘેલા, લીંબડી, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here