હળવદ : માથક અને કડિયાણા વચ્ચે ડંમ્ફર કેનાલમાં ખાબક્યુ : ડંમ્ફર ચાલકનો આબાદ બચાવ.

0
28
હળવદના માથક અને કડિયાણા વચ્ચે ડંમ્ફર કેનાલમા ખાબક્યુ.
બન્ને ગામ વચ્ચે રસ્તામા પસાર થતી નર્મદા કેનાલમા ડંમ્ફર ખાબક્યુ.
બંધ ડંમ્ફરને બીજા ડંમ્ફર પાછળ બાંધીને લઇજવાતુ હતુ ટોયચન કરેલ ડંમ્ફરમા બ્રેક ન લાગતા બન્યો બનાવ.
માથક અને કડિયાણા વચ્ચેનો રસ્તો ખરાબ થઇ જતા અકસ્માત ના બનાવો વધ્યા.
ડંમ્ફર ચાલકનો આબાદ બચાવ.
બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here