- Advertisement -
દિયોદર દેલવાડા પ્રાથમિક શાળા ને તાળા બંધી કરાઈ…………….દેલવાડા ગ્રામજનો દ્વારા કરાઈ તાળા બંધી
ઓરડા ડેમેજ હોવાના કારણે કરાઈ તાળાબંધી………………..બાળકો બહાર બેસી કરી રહા છે અભ્યાસ
શિક્ષણ વિભાગ ને જાણ કરી હોવા છતાં કોઈ પગલાં નથી ભરવામાં આવ્યા-વાલી ઓ , વરસાદ ના સમય
બાળકો બહાર બેસી કરી રહા છે અભ્યાસ-વાલી ઓ………દિયોદર ના દેલવાડા ગામે શાળા ને કરાઈ તાળાબંધી
રિપોર્ટર : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા