અમદાવાદ : DYSP કામરિયા-ADGP શમશેરસિંઘ સહિત ગુજરાતના 19 પોલીસ જવાનોનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી થશે સન્માન

0
10

અમદાવાદઃ 26 જાન્યુઆરીએ આઈપીએસ શમશેરસિંઘ તેમજ ડીવાયએસપી કે.ટી.કામરિયા સહિત 19 પોલીસ અધિકારી-કર્મચારીને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે. નિત્યાનંદ કેસની તપાસમા કામરિયાની મહત્ત્વની ભૂમિકા હતી. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે આ તમામ પોલીસ અધિકારીઓનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવશે.

કયા કયા પોલીસ જવાનું રાષ્ટ્રપતિ ચંદ્રકથી થશે સન્માન
જ્યારે પ્રશંસનીય કામગીરી કરવા બદલ અજય પ્રવીણસિંહ જાડેજા(DYSP, જામનગર શહેર), જય કુમાર કાંતિલાલ પંડ્યા(ACP, પોલીસ કન્ટ્રોલરૂમ, સુરત કમિશનર ઓફિસ), શિવભદ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા(DSP, નવસારી), અયુબખાન ઘાસુરા( DY.S.P., S.R.P.F), ચંદ્રકાંત પટેલ (DY.S.P., S.R.P.F, ગોધરા) બહાદુરસિંહ ચુડાસમા( DY.S.P., SP, ગાંધીનગર), અજય તળાજીયા( DY.S.P., મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, એટીસ કેમ્પસ, અમદાવાદ) અને રિતેશ હસમુખભાઈ પટેલ ( DY.S.P., મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર, એટીસ કેમ્પસ, અમદાવાદ), રાકેશ કુમાર રામ શંકર તિવારી(હેડ કોન્સ્ટેબલ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ) સહિત 19 પોલીસ કર્મીને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

એવોર્ડ મેળવનાર અધિકારી

ડો.શમશેરસિંઘ અધિક પોલીસ મહાનિર્દેશક, સીઆઈડી ક્રાઈમ
કે.ટી.કામરિયા પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય
એસ.જી.રાણા પોલીસ મહાનિરીક્ષક, નવસારી જિલ્લો
એ.પી.જાડેજા પોલીસ અધિક્ષક, જામનગર જિલ્લો
જે.કે.પંડયા પોલીસ અધિક્ષક, કમિશનર કચેરી સુરત
એ.એન.ધાસુરા સેનાપતિ એસઆરપી ગૃપ – 14, કલગામ
સી.એ.પટેલ સેનાપતિ ગૃપ – 5, ગોધરા
બી.એ.ચુડાસમા પોલીસ અધિક્ષક, ગાંધીનગર જિલ્લો
એ.જે.તળાજીયા મરીન ટાસ્ક ફોર્સ, અમદાવાદ
આર.એચ.પટેલ મરીન ટાસ્ક ફોર્સ, નવસારી
એ.સી.મલેક પીઆઈસીઆઈડી, (આઈબી)
એમ.સી.ચૌહાણ પીએસઆઈ, કમિશનર કચેરી સુરત
ડી.જે.વાળા વાયરલેસ પીએસઆઈ, ગાંધીનગર
નટવરલાલ ઉમરવંશી એએસઆઈ, કમિશનર કચેરી, સુરત
નવનીતભાઇ આહિર હેડ કોન્સ્ટેબલ, કમિશનર કચેરી, સુરત
ગુલાબસિંહ તરાર હેડ કોન્સ્ટેબલ, ટ્રાફિક, અમદાવાદ
રાકેશકુમાર તિવારી હેડ કોન્સ્ટેબલ, ક્રાઈમ બ્રાંચ, અમદાવાદ
જગતસિંહ ચાવડા હેડ કોન્સ્ટેબલ, પીસીબી, અમદાવાદ
આર.જે.રાઠોડ આસિસ્ટન્ટ ઈન્ટેલિન્જસ ઓફિસર, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here