‘બાલા’ની પહેલાં દિવસની કમાણી 10.15 કરોડ

0
43

 

આયુષ્માન ખુરાનાની લેટેસ્ટ ફિલ્મ ‘બાલા’એ બોક્સ-ઓફિસ પર શાનદાર શરૂઆત કરી છે. એટલું જ નહીં એ તેની કરિઅરની રિલીઝના પહેલાં દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે, ‘રિલીઝના પહેલાં દિવસે ‘બાલા’ની એક્સલન્ટ શરૂઆત. સ્ટ્રોંગ માઉથ પલ્બિસિટી, પ્લસ બ્રાન્ડ આયુષ્માનનું મહત્વનું યોગદાન. બીજા અને ત્રીજા દિવસે બિઝનેસમાં ગ્રોથ થશે એવી અપેક્ષા. શુક્રવારે 10.15 કરોડ રૂપિયા. ઇન્ડિયા બિઝનેસ.”બાલા’ ફિલ્મ રિલીઝનાં થોડાં અઠવાડિયાં પહેલાં જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. કેટલીક ફિલ્મ્સના મેકર્સે દાવો કર્યો હતો કે, ‘બાલા’ના મેકર્સે તેમની ફિલ્મ્સના કન્સેપ્ટની ચોરી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here