સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં આવ્યા ભૂકંપના આંચકા, ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર પંથકમાં કેટલાક વિસ્તારોમાં લોકોએ અનુભવ્યા આંચકા.

0
15

સૌરાષ્ટ્ર માં કેટલાક ભાગો માં અનુભવાયા ભૂકંપ ના આંચકા

સૌરાષ્ટ્ર ના 3 જિલ્લા માં આંચકા

ગીરસોમનાથ અને કેશોદ માં આંચકા અનુભવાયા

લોકો ઘર ની બહાર નીકળી ગયા

એક બાજુ કોરોના નો કહેર અને બીજી બાજુ ભૂકંપ ના આંચકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here