જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : અનંતનાગ જિલ્લાના વાધમા વિસ્તારમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા, 24 કલાકમાં 5 આતંકીઓનો મોત

0
6

અનંતનાગ. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાધમા વિસ્તારમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ છુપાયેલા હોવાના ઈનપુટના આધારે સિક્યોરિટી ફોર્સિસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા સોમવારે આર્મી અને પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં 3 આતંકીઓને ઠાર કરીને ડોડા જિલ્લાને આતંકવાદી મુક્ત જાહેર કર્યો હતો.

30 દિવસમાં 18 એન્કાઉન્ટર, 51 આતંકીઓ ઠાર

તારીખ સ્થળ ઠાર કરાયેલા આતંકીઓ
1 જૂન નૈશેરા 3
2 જૂન ત્રાલ(પુલવામા) 3
3 જૂન કંગન(પુલવામા) 3
5 જૂન કાલાકોટ(રાજૌરી) 1
7 જૂન રેબન(શોપિયાં) 5
8 જૂન પિંજોરા(શોપિયાં) 4
10 જૂન સુગૂ(શોપિયાં) 5
13 જૂન નિપોરા(કુલગામ) 2
16 જૂન તુર્કવંગમ(શોપિયાં) 3
18-19 જૂન અવંતીપોરા અને શોપિયાં 8
21 જૂન શોપિયાં 3
23 જૂન બંદજૂ(પુલવામા) 2
25 જૂન સોપોર(બારમૂલા) 2
25-26 જૂન ત્રાલ(પુલવામા) 3
29 જૂન ખુલચોહર(અનંતનાગ) 3
30 જૂન વાધમા(અનંતનાગ) 2
કુલ 51