જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટર : શ્રીનગરના રણબીરગઢમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા

0
6

રણબીરગઢ વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા છે. આતંકવાદીઓ છૂપાયેલા હોવાની માહિતી મળતા આર્મી અને પોલીસ જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આંતકવાદીઓએ ફાયરિંગ શરુ કરી દીધું. વળતી કાર્યવાહીમાં બે આતંકી માર્યા ગયા છે.

આ મહીને 9 એન્કાઉન્ટરમાં 19 આતંકી ઠાર

તારીખ સ્થળ આતંકી ઠાર
2 જુલાઈ માલબાગ(શ્રીનગર) 1
4 જુલાઈ અર્રાહ(કુલગામ) 2
7 જુલાઈ ગોસૂ(પુલવામા) 1
11 જુલાઈ નૌગામ(કુપવાડા) 2
12 જુલાઈ સોપોર(બારામૂલા) 3
13 જુલાઈ શ્રીગુફવાડા(અનંતનાગ) 2
17 જુલાઈ નાગનાદ શિમર(કુલગામ) 3
18 જુલાઈ અમશિપોરા(શોપિયાં) 3
25 જુલાઈ રણબીરગઢ(શ્રીનગર) 2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here