Friday, August 6, 2021
Homeબનાસકાંઠા : અંબાજી મંદિર માં આસો નવરાત્રી ના એકમ ના રોજ...
Array

બનાસકાંઠા : અંબાજી મંદિર માં આસો નવરાત્રી ના એકમ ના રોજ ઘટ સ્થાપના કરવામા આવી

ગુજરાત મા નવરાત્રી ના પાવન પર્વ નુ બહુ જ મહત્વ બતાવવામાં આવ્યુ છે અને આજ આસો નવરાત્રી ના પ્રથમ દિવસે ગુજરાત ના સુ પ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજી મા આજ રોજ ઘટ સ્થાપના કરવામાં આવી  અને આજ આ શુભ અવસરે ગુજરાત ના ઘણા ખરા નાના મોટા ગામોમાં થી લાખો શ્રદ્ધાંલુઓ આવી પહોંચ્યા હતા અને જગત જનની મા અંબા ના દર્શન કર્યા હતા અને ઘણા ખરા યાત્રીકો એ અંબાજી મંદિર માં આજ રોજ ધજા પણ ચઢાવવા માં આવી હતી.
આજ રોજ સવારે અંબાજી મંદિર યજ્ઞશાલા ના શાસ્ત્રી રમેશ ભાઈ ઈશ્વર લાલ રાવલ ના દ્વારા અંબાજી મંદિર માં ઘટ સ્થા પના કરવામાં આવી હતી આ શુભ અવસરે અંબાજી મંદિર ના કર્મચારીઓ તથા ભટજી  પરીવાર પણ હાજર રહા હતા અને આ પ્રથા દાંતા સ્ટેટ દરબાર ના વખતે થી ચાલતી આવતી છે.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments