Monday, October 18, 2021
Homeછોટાઉદેપુર : આર્મી જવાનની ધરપકડ અને દુર્વ્યવહારના વિરોધમાં એક્સ આર્મી મેનોએ કલેક્ટરને...
Array

છોટાઉદેપુર : આર્મી જવાનની ધરપકડ અને દુર્વ્યવહારના વિરોધમાં એક્સ આર્મી મેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ

છોટાઉદેપુરમાં પોલીસકર્મીઓ દ્વારા આર્મી જવાન સાથે દુર્વ્યવહાર અને ધરપકડના વિરોધમાં એક્સ આર્મીમેનોએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. બે દિવસ પહેલા છોટાઉદેપુર ખાતે આર્મી જવાન અનીશ ગુલસિંગભાઇ રાઠવાને માસ્ક પહેરવા અને લાયસન્સ મુદ્દે પોલીસ સાથે ઝપાઝપી થતાં ધરપકડ કરી હતી. જેને પગલે આજે છોટાઉદેપુર જિલ્લાના 100થી વધુ એક્સ આર્મી મેનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને 5 પોલીસકર્મીઓ સામે પગલા ભરવા માંગ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments