ફાયદાકારક : શરીરની નબળાઈ દૂર કરી સેક્સુઅલ પાવર વધારશે આ 1 દેશી ફૂડનો પ્રયોગ, બસ રોજ 1 મુઠ્ઠી ખાઈ લો

0
15

દેશમાં કોરોના મહામારીને કારણે બધાં જ ઘરમાં કેદ છે. જેથી ઘરમાં જો કેટલીક સમસ્યાઓ થતી હોય તો તેનો દેશી ઉપાય દ્વારા ઈલાજ કરી શકાય છે. જી હાં, ઘરમાં જ રહેલાં કેટલાક સુપરફૂડના પ્રયોગ આપણાં શરીરની કેટલીક તકલીફો પર ગજબની અસર કરે છે. એવું જ એક સુપરફૂડ છે દેશી ચણા એટલે કાળા ચણા. આજે અમે તમને કાળા ચણાના બેસ્ટ પ્રયોગ અને ખાવાની રીત જણાવીશું. જે કમાલની અસર કરશે.

  • રોજ આ ઉપાય કરશો તો શરીરને મળશે ભરપૂર તાકાત
  • આ સુપરફૂડનો દેશી પ્રયોગ સેક્સુઅલ પાવર અને ફર્ટિલિટી વધારશે
  • પુરૂષો માટે વરદાન સમાન છે આ ફૂડ

તમને જણાવી દઈએ કે, દેશી ચણા શરીરની નબળાઈ દૂર કરવા, તાકાત અને એનર્જી વધારવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ચણા સસ્તાં અને બદામથી પણ વધારે અસરકારક હોય છે. ટીનએજર્સ અને યંગસ્ટર્સે રોજ પલાળેલા ચણા ખાવા જોઈએ. તેનાથી ફર્ટિલિટી વધે છે અને શરીરમાં તાકાત આવે છે.

આ રીતે ઉપયોગ કરો

1 મુઠ્ઠી કાળા ચણાને સાફ કરી લો. પછી તેને ધોઈને 1 ગ્લાસ પાણીમાં રાતે પલાળી દો. સવારે ફ્રેશ થઈને એક્સરસાઈઝ કર્યા બાદ આ ચણા સરખી રીતે ચાવીને ખાઓ અને તેનું પાણી પણ પી લો. ચણાની માત્રા ધીરે-ધીરે તમારા વજન અને એક્સરસાઈઝ પ્રમાણે વધારી શકો છો.

1 મુઠ્ઠી ચણાની સાથે 5 બદામ પણ પલાળો. સવારે બંને સાથે ચાવીને ખાઓ અને પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પી લો. આ ઉપાયથી સેક્સુઅલ પાવર વધશે, થાક નહીં લાગે અને શરીરની નબલાઈ પણ દૂર થશે. આ ઉપાય કરવાથી મસલ્સ પણ સ્ટ્રોન્ગ થાય છે. એનર્જી મળે છે.

રોજ રાતે 1 મુઠ્ઠી ચણા પલાળી સવારે તેમાં સહેજ દેશી ગોળ મિક્સ કરીને ખાઓ. રોજ આ ઉપાય કરવાથી શરીરમાં લોહીની કમી દૂર થશે. બીમારીઓ સામે લડવાની તારાક વધશે. બ્લડ ફ્લો વધશે અને શરદી-ખાંસી જેવી બીમારીઓ પણ દૂર રહેશે.

રોજ રાતે 1 મુઠ્ઠી ચણા પલાળી સવારે તેને સહેજ ઘીમાં શેકીને પછી ચાવીને ખાઓ. પછી 1 ગ્લાસ નવશેકું દૂધ પી લો. આ ઉપાય કરવાથી દરેક પ્રકારની નબળાઈ દૂર થાય છે. તાકાત મળે છે અને વજન પણ વધારી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here